મદીરા વીશે થોડી રસપ્રદ માહીતી, ભલે ન પીતા હો પણ માહીતી માં કોઈ વાંધો નહીં, નશો નહી ચડે
🍾 *મદીરાપુરાણ*
- આલ્કોહોલ અરબી શબ્દ છે, અલ કોહલ એટલે અર્ક !
ખાસ વાત - દારુ ની કોઈ પણ બ્રાન્ડ મેઈડ ઈન ચાઈના નથી.
🍷શરીરને જરૂરી ૧૩ ખનીજ આલ્કોહલમાં હોય છે !
🍷દરેક વ્યક્તિનું શરીર ૨૪ કલાક આલ્કોહોલનું ઉત્પાદન કરતું હોય છે, જન્મથી મૃત્યુ પર્યંત રોજે રોજ !
🍷નિસ્યંદન કરીને ઉત્પાદિત થતા વિસ્કી, બ્રાન્ડી, રમ, ટકીલા વિગેરેમાં કાર્બોદિત પદાર્થ, ચરબી કે કોલેસ્ટ્રોલ હોતા નથી !
🍷 અમેરિકન વિસ્કી એટલે Whiskey અને કેનેડીયન કે સ્કોચ વિસ્કી એટલે Whisky !
🍷સ્કોચ વિસ્કીની બળેલી ગંધ જવને શેકવાના લીધે આવે છે !
🍷અમેરિકન વિસ્કી મકાઈ, જવ અને ૫૧% રાઈમાંથી બને છે .
🍷જીન શરીરમાંથી વધારાનું પ્રવાહી દુર કરે છે, તે જુનીપર નામના બોરમાંથી બને છે !
🍷વોડકા (એટલે ઓછુ પાણી ) માં કોઈ ફ્લેવર ઉમેરવામાં આવતી નથી, યુરોપમાં વોડકાની બોટલ ઉત્તમ ભેટ માનવામાં આવે છે !
🍷અમેરિકા ખાતે ગત ૨૫ વરસથી સૌથી વધુ વેચાતો દારૂ રશિયન વોડકા છે !
🍷બ્રાન્ડી ડચ લોકોનો દારૂ છે,માથા પરથી વાળ ઉતરીને ટાલ પડવાની શરૂઆત થતી હોય તેઓએ બ્રાન્ડીનું નિયમિત સેવન કરવું જોઈએ, બ્રાન્ડી વાળના મૂળને મજબૂતાઈ આપે છે !
🍷 ટકીલા એક ખાસ જાતના થોરિયા Cactus ના મૂળમાંથી બનાવવામાં આવે છે !
🍷વાઈન દ્રાક્ષમાં આથો લાવીને બનાવવામાં આવે છે, લાલ દ્રાક્ષમાંથી વાહીટ વાઈન અને લીલી દ્રાક્ષમાંથી રેડ વાઈન બને છે, વાઈટ વાઈન સમય પસાર થતા ઘેરો થાય છે, જયારે રેડ- વાઈન જુનો થતા આછો રંગ પકડે છે !
🍷 નિટ ડ્રીંક કરતા સોડા કે પાણી સાથેનું મિક્ષ ડ્રીંક શરીરમાં ઝટ શોષાઈ જાય છે !
🍷 શેમ્પેઇન બોટલમાં પ્રત્યેક ચોરસ ઇંચ દીઠ ૯૦ પાઉન્ડનું પ્રેશર હોવાનું કહેવાય છે, આ પ્રેશર કારના ટાયર કરતા ત્રણ ગણું વધારે ગણાય !
🍷 શેમ્પેઇન ગ્લાસમાં એક સુકી દ્રાક્ષ નાખવામાં આવે તો તે દ્રાક્ષ સતત ગ્લાસના તળિયે જઈને ઉપર આવ જા કરશે !
🍷 શેરી ઘેરાં રંગનો પણ કડક મીઠો વાઈન છે !
🍷 યુએસએ કાનુન મુજબ લિકર સ્ટોરમાંથી ગ્રાહક દ્વારા બહાર જતી દરેક બોટલને પેપર બેગમાં મુકવી આવશ્યક છે ! આથી લિકર સ્ટોર પેકેજ સ્ટોર તરીકે પણ ઓળખાય છે.
🍷 દારૂ પીવાનું શરુ કરતા પહેલા ટોસ્ટ ( તંદુરસ્તી માટેની શુભેચ્છા ) કરવાનો રીવાજ છે, ઘણા વર્ષો અગાઉ રોમમાં વાઈનના ગ્લાસમાં ટોસ્ટ કરેલી બ્રેડનો ટુકડો પડ્યા પછી આ ટોસ્ટ કરવાનો રીવાજ શરુ થયેલો !
આજે આ કે તે શુભેચ્છા કરવા ટોસ્ટ થાય છે !
પ્યાલીઓ ટકરાવીને ચીયર્સ કરવાની પ્રથા પણ છે !
🍷ગાંધીજી અને હિટલર દારૂ માટે એકસમાન માન્યતા ધરાવતા હતા, જયારે ચર્ચિલને દરરોજ ભોજન સાથે વિસ્કી પીવાની ટેવ હતી !
🍷દરેક આલ્કોહોલ સંપૂર્ણ શાકાહારી હોય છે !
🍷આલ્કોહોલની બોટલ પર પ્રૂફ ઓફ આલ્કોહોલ લખેલું હોય તેને બેથી ભાગવાથી આલ્કોહોલની ટકાવારી જાણી શકાય ! સૌથી વધુ ૧૯૦ પ્રૂફ આલ્કોહોલ અથવા ૯૫% આલ્કોહોલ હોય છે.
No comments:
Post a Comment