આવો આપણા સમાજ માં એક ખરી ને વાસ્તવિક હકીકત
_(1) શું છોકરાને ઘરની દુકાન છે ?_
_(2) શું છોકરાને માલિકી નો ફલેટ
છે ?_
_(3)શું છોકરા પાસે ગાડી છે ?_
_(4)શું છોકરાના પરિવાર ની આવક
સારી છે ?_
_(5)શું એકનો એક છોકરો છે કે
બહેનો પણ છે ?_
_(6) અઠવાડિયે એક વાર બહાર
ફરવા જવું અને હોટલમાં ખાવું ._
_(7) મહીને-બે મહીને વનડે
પીકનીક ._
_આજકાલ_
_આવી બધી અપેક્ષાઓ_ _છોકરીઓનાં માં-બાપ_
_રાખતા હોય છે ._
_એને બદલે_
_(1) છોકરાને નોકરી ન હોય, પણ દુકાન હોય તો ચાલે..
નોકરી ની લાલચ મા ક્યારેક છોકરીઓ વાળા ફસાઈ જતા હોય છે...
_(2) ઘરની ગાડી ન હોય પણ રિક્ષા-ટેક્ષીમાં જવાની ક્ષમતા હોય તોયે ઘણું ._
_(3) અતિ પૈસાદાર ન હોય પણ પોતાનું ઘર વ્યવહાર બરાબર સાચવાય_
_અને બીમારી વખતે હાથ લાંબો ન કરવો પડે એટલી તાકાત હોવી જોઇએ ._
_(4) છોકરો ધાર્મિક નહીં હોય તો ચાલશે પણ સંસ્કારી અને વિવેકી હોવો જોઇએ ._
_આઉટ લાઇનનો કે વ્યસની ન હોય ._
_આ બધી બાબતો ધ્યાનમાં રાખશો તો _પોતાની છોકરી મટે_
_યોગ્ય વર મળશે ._
_જેટલી અપેક્ષાઓ વધુ એટલું ફસવાનું વધુ ._
_સુપાત્રને પસંદ કરો ._
_પૈસા ગાડી બંગલા આજે છે ને કાલે નથી ._
_હંમેશાં એક વાત યાદ રાખો ._
_વર માંથી ઘર બને છે ._
_ઘરમાંથી વર નહિ .
👌👌👌🙏🙏🙏🙏
No comments:
Post a Comment