Saturday, October 22, 2016

મારી સમજણ

મને એવી કયાં ખબર હતી કે "સુખ અને ઉંમરને" બનતું નથી ,

પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો,
પણ
ઉંમર રીસાઇને ચાલી ગઇ ...

માણસ વેચાય છે...
સાહેબ...
કેટલો મોંઘો કે કેટલો સસ્તો ?
એ કિંમત તેની "મજબૂરી"નક્કી કરે છે...

અદભુત છે ને. .....
"દિવસ" બદલાય છે

ને એ પણ
"અડધી  રાતે"....

જીંદગી છે અઘરી,પણ છેવટે ટેવાઈ જવાય છે,શનિવાર અને સોમવારની વચ્ચે થોડું જીવાઈ જાય છે.

એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર ......,ગોપીઓ પણ નહિ આવે રાસ વગર .......,જગત માં બનવું છે બધા ને રામ ....પણ ... વનવાસ વગર .......

એક ધડાકે તોડી દેવુ સહેલુ છે સગપણ. 💔

કેમ કરી ભૂલાવી દેશો- આખેઆખો જણ ??'✍🏻✍🏻

એક જગ્યાએ સરસ વાક્ય
લખ્યું હતું...સાહેબ

"જો દુનિયામાં છોડવા જેવું
કંઈ હોય, તો પોતાને ઊંચા
દેખાડવાનું છોડી દો..!!!"

No comments:

Post a Comment