Saturday, October 22, 2016

મારો કાઠિયાવાડ

કાઠીયાવાડી લોકો---
ના તો બ્રેકફાસ્ટ કરે ...
ના તો લંચ કરે અને..
ના તો ડીનર કરે ......
:😳:
કાઠીયાવાડી લોકો---
સવારે શીરામણ કરે..
બપોરે બપોરો કરે.....
અને રાત્રે વાળુ કરે....
:😳:
અને ઊન્ઘે પન નય
બધાય 'હુ'વે .........
:😳:
સોન્ગ પન ના સામ્ભળે
ગાણા સામ્ભળે .........
:😳:
સ્કુલ પન ના જાય
નીહારે જાય .......
:😳:
સોપીન્ગ કરવા ના જાય
હટાણુ કરવા જાય .......
:😳:
કાય વસ્તુ રીપેર ના કરાવે
'હ'મી કરાવે .................
:😳:
કોઈ બીમાર ના પડે
માન્દા પડે ..........
:😳:
અને ખાસ વાત ........
નવરા બેઠા રખડે નય,
ગામ_ની_'હ'રીયુ_કરે!

No comments:

Post a Comment